ONLY SMRAT GK
ONLY NEWS PAPERS
1.હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું ?
જવાબ: પ્રભાકરવર્ધન
2.હર્ષવર્ધનના ભાઈનું નામ શું હતું ?
જવાબ: રાજ્યવર્ધન
3.હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું ?
જવાબ: રાજ્યશ્રી
4.હર્ષવર્ધને ક્યાં રાજગાદી સંભાળી હતી ?
જવાબ: થાણેશ્વરમાં
5.હર્ષવર્ધનની બહેનને કોણે કેદ કરી હતી ?
જવાબ: દેવગુપ્તે
6.હર્ષવર્ધનની બહેનને મુક્ત કરવા ક્યા બૌદ્ધ સાધુએ મદદ કરી હતી ?
જવાબ: દિવાકર
7.હર્ષવર્ધનના ભાઈનું મૃત્યુ ક્યા રાજવીના દગાના કારણે થયું ?
જવાબ: શશાંક
8.હર્ષવર્ધન કયા સ્થળે દર પાંચ વર્ષે ધર્મપરિષદનું આયોજન કરતો ?
જવાબ: પ્રયાગમાં
9.સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા ?
જવાબ: બાણભટ્ટ
10.ચાલુક્ય વંશના કયા રાજાએ 'અશ્વમેઘ' યજ્ઞ કર્યો હતો ?
જવાબ: પુલકેશી પહેલાએ
રોજ આવી અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી સાથે અને મેળવો બધી જ માહિતી
➡ WhatsApp Broadcast Gruop : તમારું નામ અને સિટી/ગામનું નામ લખીને આ નંબર પર મેસેજ કરો :
➡Only News Papers:-
https://wa.me/919727989343?text=Hello,%20I%20Seen%20Your%20Add%20In%20Whatsapp%20News%20Papers
➡Only Smrat Gk:-
https://wa.me/919727989343?text=Hello,%20I%20Seen%20Your%20Add%20In%20Whatsapp%20OnlySmratGk
➡ YouTube Channel:-
https://youtu.be/f-ZU6fOfAn4
➡ Website:-
http://www.onlynewspapers.com
➡ રોજ સવારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કરંટ અફેર અને ન્યૂઝ પેપર વાંચવા માટે ગુજરાતનાં નંબર 1 ગ્રુપમાં એડ થઈ જાવ.